Friday, October 18, 2019

VIDEO / ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોએ આપ્યા એવા જવાબ કે સાંભળીને હસી પડશો

funny answers by locals over traffic rules violation in ahmedabad

પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવેલા નવા ટ્રાફિક નિયમોમાં ગુજરાત સરકારે થોડો સુધારો કરીને નાગરિકોને રાહત આપી છે. પરંતુ તેમ છતાં નાગરિકો આ રાહતને જાણે કાયમી છૂટ ગણી રહ્યા હોય તેવા દ્રશ્યો રોડ પર જોવા મળી રહ્યા છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ