શહીદી / તાલાલાના શહીદ જવાન ઈમરાનને અંતિમ વિદાય, પિતાએ કહ્યું- હજુ પણ મારા દીકરાઓ દેશ માટે તૈયાર

Funeral veer shaheed jawan imran sayli talala gir gujarat

દેશની સીમાઓની રક્ષા કરનાર તાલાલાના સિદી બાદશાહ ફોજી જવાન ઇમરાનભાઇ કાળુભાઇ સાયલી(ઉં.30)નો મૃતદેહ અરુણાચલથી માદરે વતન તાલાલા લવાયો હતો. રાષ્ટ્રીય સન્માન સાથે શહીદને અંતિમ વિદાય અપાય હતી. અહીં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહત્વનું છે કે, તા. 29 નવેમ્બરે અરુણાચલ પ્રદેશની સરહદ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે સરહદ પાસેની 10 કિ.મી. ઉંડી ખીણમાં ટ્રક અકસ્માતે પડી જતાં ઇમરાનભાઈ સાયલી (ઉ.30) ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ