શ્રદ્ધાંજલિ / ભાવનગરઃ શહીદ જવાન દિલીપસિંહના કરાયા અંતિમ સંસ્કાર, સમગ્ર ગામ શોકમય બન્યું

Funeral procession of the martyr dilipsinh in bhavnagar

જમ્મૂ-કશ્મીરમાં સેનાની જીપને અકસ્માત નડતા ચાર જવાનોના મોત થયા હતા. જેમાં એક ભાવનગરનો જવાન પણ સામેલ હતો. મળતી માહિતી પ્રમાણે, બરફમાં જવાનોની જીપ સ્લીપ થતા ખીણમાં ખાબકી હતી. જેમાં દિલીપસિંહ ડોડિયા સહિત ચાર જવાનો શહીદ થયા હતા. ત્યારે જવાન દિલીપસિંહના પાર્થિવદેહને વતન લવાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ