નિર્ણય / પોતાની પસંદથી લગ્ન કરવા એ મૌલિક અધિકાર, રામાયણ-મહાભારત સુધી જોવા મળે છે મૂળ: હાઇકોર્ટનો ચુકાદો

Fundamental right to marry of one's choice dates back to Ramayana-Mahabharat Source: High Court judgment

સ્વયંવર એટલે પોતાની મરજીથી લગ્ન એ કોઈ આધુનિક ઘટના નથી. તેના મૂળ પ્રાચીન ઇતિહાસમાં શોધી શકાય છે, જેમાં રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથોનો સમાવેશ થાય છે. - હાઇકોર્ટ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ