રાજકારણ / ‘સેક્યુલર’ કમેન્ટ પર શિવસેના ભડકી, રાજ્યપાલને હટાવવા રાષ્ટ્રપતિને અપીલની તૈયારી

fuming over maharashtra governor hindutva turns secular letter to uddhav thackeray shivsena may seek recall of koshyari

કોરોના વાયરસ મહામારીની વચ્ચે મહારાષ્ટ્રમાં એક અલગ રાજનીતિ ગરમાઈ છે. રાજ્યમાં ધાર્મિક સ્થળોને ખોલવાને લઈને રાજ્યપાલ બીએસ કોશ્યારીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી. જે બાદ નવો વિવાદ શરુ થયો છે. હકિકતમાં ભાજપે મંદિર ખોલવાને લઈને સાંકેતિક ભૂખ હડતાળ કરી રહી છે. જેના પર રાજ્યપાલે પોતાની ચિઠ્ઠીમાં મુખ્યમંત્રીના હિંદુત્વ પર સવાલ ઉઠાવતા શુ તમે અચાનક સેક્યૂલર થઈ ગયા છો? એવું પુછ્યું છે. રાજ્યપાલની આ ભાષાની શિવસેના અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે શિવસેના રાષ્ટ્રપતિ કોવિંદને આ મામલે ચિઠ્ઠી લખીને રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની વિનંતી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ