જમ્મૂ-કાશ્મીર / આર્ટિકલ 370 હટાવવાના વિરોધમાં PoKમાં આજે LoC સુધી વિરોધ પ્રદર્શન, હાઇએલર્ટ પર ભારતીય સેના

Fully prepared to tackle Pakistan Army-sponsored march in PoK against Article 370

જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યાંને આજે 60 દિવસ થઇ ગયા હોવા છતાં પાકિસ્તાન તેના નાપાક ઇરાદાથી હજુ પણ બાજ આવતું નથી. પાકિસ્તાને આજે આર્ટીકલ 370ને લઇને PoKમાં વિરોધ પ્રદર્શન માટે LoC સુધી લોકોને વિરોધ કરવા અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ