લીલા લહેર / ભર ઉનાળે પણ અહીં રહેશે છલોછલ વાવ, 20 ગામોને પહોંચાડાય છે પાણી

Full water in Mythological stairwell at Kabirpur Village of Godhra Taluka

રાજ્યભરમાં હાલ પાણીનો પોકાર થયો છે તો બીજી તરફ અનેક જળ સ્ત્રોત સુકાઈ ચુક્યાં છે ત્યારે પંચમહાલ જીલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં આજે પણ નથી સુકાયો પાણીનો સ્ત્રોત. એક એવો સ્ત્રોત કે જેને ગ્રામજનો પૂજે છે, એક એવો સ્ત્રોત કે જેને ગામનાં તમામ શુભ પ્રસંગોએ પ્રથમ યાદ કરવામાં આવે છે. એક એવો જળ સ્ત્રોત કે જેનો ગ્રામજનો કરે છે માત્ર પીવાનાં પાણી માટે જ ઉપયોગ. તો એવું કયું ગામ છે તે જોઈએ અહીં ખાસ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ