એકશન / ફૂલ સ્પીડમાં ચલાવતા વાહનચાલકો ચેતી જજો, પોલીસ પાસે આવી ગઈ છે આ 'સુવિધા'

Full Speed vehicle Running drivers police

શહેરના ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારાનું ન્યૂસન્સ વધી ગયું છે. બેફામ રીતે બાઇક કે કાર હંકારતા વાહનચાલકોના આનંદનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. વળી, ઓવર સ્પીડ વાહનોના કારણે અકસ્માત સર્જાય છે ત્યારે રાજ્યની પોલીસે હવેથી હાઇટેક સ્પીડ ગન સાથે ઓવર સ્પીડ વાહનો પર ત્રાટકવાની તૈયારી કરી લીધી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ