બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું સંપૂર્ણ શિડ્યુઅલ, અહીં જોઈ શકશો લાઈવ
Last Updated: 12:48 AM, 23 July 2024
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. જેમાં 329 ઈવેન્ટમાં 32 રમતો રમાશે અને તેમાં 10500થી વધુ એથ્લિટ્સ ભાગ લેશે. ગયા વર્ષે ભારતે ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
પેરિસ ઓલિમ્પિક શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 26મી જુલાઈએ ફ્રાન્સની રાજધાનીમાં રમતગમતના મહાકુંભની રંગારંગ શરૂઆત થવાની છે. જોકે, ફૂટબોલ અને રગ્બીની મેચો રમતોની સત્તાવાર શરૂઆતના થોડા દિવસો પહેલા શરૂ થશે. ભારતના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો 25મી જુલાઈએ તીરંદાજો એક્શનમાં હશે. આ વખતે છ ભારતીય તીરંદાજો પાંચ કેટેગરીમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પુરુષ અને મહિલા વ્યક્તિગત રિકર્વ, પુરૂષ અને મહિલા ટીમ અને મિશ્ર ટીમનો સમાવેશ થાય છે. તીરંદાજી સ્પર્ધાઓ 25 જુલાઈથી શરૂ થશે અને 4 ઓગસ્ટે સમાપ્ત થશે. 25 જુલાઇના તીરંદાજી સ્પર્ધાઓ રેકિંગ રાઉન્ડ સાથે એસ્પલેનેડ ડેસ ઇનવૈલિડ્સમાં શરૂ થશે.
ADVERTISEMENT
આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં 206 રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ભારતે ટોક્યો 2020માં અત્યાર સુધીના તેના શ્રેષ્ઠ સાત મેડલ જીત્યા હતા, તેથી ભારતીય ટીમ આ વખતે પેરિસમાં નવા રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની મજબૂત ટુકડી મોકલી છે, જેમાં ભાલા સ્ટાર નીરજ ચોપરા, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, સાત્વિકસાઈરાજ રંન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીથી મેડલની આશા રહેશે.
ઉદઘાટન સમારોહ પછી ભારતની 2024 પેરિસ ઓલિમ્પિકની શરૂઆત ભારતીય પુરૂષ હોકી ટીમની ન્યુઝીલેન્ડ સામે શનિવાર 27 જુલાઈના પ્રથમ પૂલ ગેમ સાથે થશે. તે જ દિવસે બેડમિન્ટન, બોક્સિંગ, શૂટિંગ અને ટેબલ ટેનિસ સ્પર્ધાઓ પણ યોજાશે.
ભારતીય ખેલાડીઓ ક્યારે કરશે શરૂઆત?
પેરિસ ઓલિમ્પિક્સ માટેની ભારતની સ્પર્ધાઓ શુક્રવાર, 25 જુલાઈના તીરંદાજી રેન્કિંગ રાઉન્ડ સાથે શરૂ થશે. ઉદઘાટન સમારોહ 26 જુલાઇ શુક્રવારના યોજાશે. ભારતીય સમય અનુસાર 27મી જુલાઈના રાત્રે 11.30 કલાકે ઉદ્ઘાટન સમારોહ શરૂ થશે.
ભારતમાં સ્પર્ધાઓ ક્યારે શરૂ થશે?
ભારતીય સમય અનુસાર પેરિસ ઓલિમ્પિકની મેચો સવારે સાડા અગિયાર વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 2.30 વાગ્યા સુધી ચાલશે.
ભારતમાં તમે કઈ ચેનલ પર લાઈવ જોઈ શકશો?
જિયો પાસે ભારતમાં ઓલિમ્પિકના પ્રસારણ અધિકારો છે. સ્પોર્ટ્સ 18ની વિવિધ ચેનલો પર ઓલિમ્પિક મેચોનું પ્રસારણ કરવામાં આવશે. તમે Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.
ભારતીય ખેલાડીઓનું સમયપત્રક
25 જુલાઈ, ગુરુવાર
તીરંદાજી - મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ (દીપિકા કુમારી, અંકિતા ભક્ત, ભજન કૌર) - બપોરે 1 કલાકે
તીરંદાજી - પુરુષોનો વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ (બી. ધીરજ, તરુણદીપ રાય, પ્રવીણ જાધવ) - સાંજે 5:45
26 જુલાઈ , શુક્રવાર
ઉદઘાટન સમારોહ - 11:30 કલાકે
27મી જુલાઈ, શનિવાર
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (એચએસ પ્રણય, લક્ષ્ય સેન), મહિલા સિંગલ ગ્રુપ સ્ટેજ (પી વી સિંધુ), મેન્સ ડબલ્સ ગ્રુપ સ્ટેજ (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી), મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજ (તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પા) - બપોરે 12 વાગ્યાથી
રોઈંગ- મેન્સ સિંગલ સ્કલ્સ હીટ્સ (બલરાજ પંવાર) - બપોરે 12:30
શૂટિંગ - 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન (સંદીપ સિંહ, અર્જુન બાબૌતા, ઈલાવેનિલ વાલારિવન, રમિતા જિંદાલ) - બપોરે 12:30
શૂટિંગ - 10 મીટર એર પિસ્તોલ મેન્સ ક્વોલિફિકેશન (સરબજોત સિંહ, અર્જુન ચીમા) - બપોરે 2 કલાકે
શૂટિંગ - 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ મેડલ રાઉન્ડ (મેરિટના આધારે) - બપોરે 2 વાગ્યે
ટેનિસ - પ્રથમ રાઉન્ડની મેચો - મેન્સ સિંગલ્સ (સુમિત નાગલ), મેન્સ ડબલ્સ (રોહન બોપન્ના અને એન. શ્રીરામ બાલાજી) - બપોરે 3:30 PM
શૂટિંગ - 10 મીટર એર પિસ્તોલ મહિલા (રિધમ સાંગવાન, મનુ ભાકર) - સાંજે 4 વાગ્યાથી
ટેબલ ટેનિસ - પુરૂષ સિંગલ્સ (શરથ કમલ, હરમીત દેસાઈ) અને મહિલા સિંગલ્સ (મણિકા બત્રા, શ્રીજા અકુલા) પ્રારંભિક રાઉન્ડ - સાંજે 6:30 પછી
બોક્સિંગ- મહિલા 54 કિગ્રા (પ્રીતિ પવાર), રાઉન્ડ 32 - સાંજે 7 વાગ્યાથી
હોકી - મેન્સ ગ્રુપ બી - ભારત વિ ન્યુઝીલેન્ડ - રાત્રે 9 વાગ્યે
28મી જુલાઈ, રવિવાર
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (એચએસ પ્રણય, લક્ષ્ય સેન), મહિલા સિંગલ ગ્રુપ સ્ટેજ (પી વી સિંધુ), મેન્સ ડબલ્સ ગ્રુપ સ્ટેજ (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી), મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજ (તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પા) - બપોરે 2 વાગ્યાથી
શૂટિંગ - 10 મીટર એર રાઈફલ વિમેન્સ ક્વોલિફિકેશન (ઈલાવેનિલ વાલારિવન, રમિતા જિંદાલ) - બપોરે 12:45
તીરંદાજી - મહિલા ટીમ રાઉન્ડ 16 (દીપિકા કુમાર, અંકિતા ભક્ત, ભજન કૌર) - બપોરે 1 વાગ્યાથી
શૂટિંગ - 10 મીટર એર પિસ્તોલ મેન્સ ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1 વાગ્યાથી
રોઈંગ - મેન્સ સિંગલ સ્કલ્સ રિપેચેજ (બલરાજ પંવાર) - બપોરે 1:06 વાગ્યાથી
ટેબલ ટેનિસ - પુરૂષ સિંગલ્સ (શરથ કમલ, હરમીત દેસાઈ) અને મહિલા સિંગલ્સ (મણિકા બત્રા, શ્રીજા અકુલા) રાઉન્ડ ઓફ 64 - બપોરે 1:30
બોક્સિંગ - મેન્સ 51 કિગ્રા (અમિત પંઘાલ) રાઉન્ડ ઓફ 32 - 2:30 PM (મોડી રાત સુધી )
સ્વિમિંગ - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટ્સ (શ્રીહરિ નટરાજ) - બપોરે 2:30 વાગ્યાથી
સ્વિમિંગ - મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલ હીટ્સ (ધિનિધિ દેશિંગુ) - બપોરે 2:30
શૂટિંગ - 10 મીટર એર રાઈફલ મેન્સ ક્વોલિફિકેશન (સંદીપ સિંહ, અર્જુન બબુતા) - બપોરે 2:45
બોક્સિંગ - પુરુષો 71 કિગ્રા (નિશાંત દેવ) રાઉન્ડ ઓફ 32 - બપોરે 3:02 વાગ્યા પછી
શૂટિંગ - 10 મીટર એર પિસ્તોલ મહિલા ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 3:30 પછી
ટેનિસ - પ્રથમ રાઉન્ડની મેચો - મેન્સ સિંગલ્સ (સુમિત નાગલ), મેન્સ ડબલ્સ (રોહન બોપન્ના અને એન. શ્રીરામ બાલાજી) - બપોરે 3:30 PM
બોક્સિંગ - મહિલાઓની 50 કિગ્રા (નિકહત ઝરીન) રાઉન્ડ 32 - 4:06 PM
તીરંદાજી - મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 5:45
તીરંદાજી - મહિલા ટીમ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 7:17 PM
તીરંદાજી - મહિલા ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાતના આધારે) - 8:18 PM
તીરંદાજી - મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચ (લાયકાતના આધારે) - રાત્રે 8:41 વાગ્યાથી
સ્વિમિંગ – પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલ (લાયકાત પર આધારિત) – મોડી રાત્રે 1:02 વાગ્યાથી(29 જુલાઈ)
સ્વિમિંગ - મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ સેમિફાઇનલ (લાયકાત આધાર પર ) - મોડી રાત્રે 1:20 વાગ્યાથી (29 જુલાઈ)
29 જુલાઈ, સોમવાર
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (એચએસ પ્રણય, લક્ષ્ય સેન), મહિલા સિંગલ ગ્રુપ સ્ટેજ (પી વી સિંધુ), મેન્સ ડબલ્સ ગ્રુપ સ્ટેજ (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી), મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજ (તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પા) - બપોરે 12 વાગ્યાથી
શૂટિંગ - ટ્રેપ મેન્સ ક્વોલિફિકેશન (પૃથ્વીરાજ ટોન્ડાઈમન) - બપોરે 12:30
શૂટિંગ - 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ લાયકાત (સરબજોત સિંહ, અર્જુન ચીમા, મનુ ભાકર, રિધમ સાંગવાન) - 12:45 PM
શૂટિંગ - 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1 વાગ્યે
તીરંદાજી- પુરુષોની ટીમ રાઉન્ડ 16 (બી. ધીરજ, તરુણદીપ રાય, પ્રવીણ જાધવ) - બપોરે 1 વાગ્યાથી
રોઇંગ - મેન્સ સિંગલ સ્કલ્સ સેમિફાઇનલ E/F - બપોરે 1 વાગ્યા પછી
ટેબલ ટેનિસ - પુરુષોની સિંગલ્સ (શરથ કમલ, હરમીત દેસાઈ) અને મહિલા સિંગલ્સ (માનિકા બત્રા, શ્રીજા અકુલા) રાઉન્ડ 64 અને 32 - 1:30 PM
શૂટિંગ - 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 3:30
ટેનિસ - બીજા રાઉન્ડની મેચો (લાયકાત પર આધાર રાખીને) - બપોરે 3:30 વાગ્યાથી
હોકી - મેન્સ ગ્રુપ B - ભારત વિ અર્જેન્ટીના - સાંજે 4:15
તીરંદાજી - પુરુષોની ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 5:45 PM
તીરંદાજી - પુરુષોની ટીમ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 7:17 PM
તીરંદાજી - પુરુષોની ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાતના આધારે) - 8:18 PM
તીરંદાજી - મેન્સ ટીમ ગોલ્ડ મેડલ મેચ (લાયકાતના આધારે) - રાત્રે 8:41 વાગ્યાથી
સ્વિમિંગ - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક ફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 12:49 (30 જુલાઈ)
સ્વિમિંગ - મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ ફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 1:11 વાગ્યાથી (30 જુલાઈ)
30 જુલાઈ, મંગળવાર
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (એચએસ પ્રણય, લક્ષ્ય સેન), મહિલા સિંગલ ગ્રુપ સ્ટેજ (પી વી સિંધુ), મેન્સ ડબલ્સ ગ્રુપ સ્ટેજ (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી), મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજ (તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પા) - બપોરે 12 વાગ્યાથી
શૂટિંગ - ટ્રેપ મેન્સ ક્વોલિફિકેશન (પૃથ્વીરાજ ટોડિમન) - બપોરે 12:30
શૂટિંગ - ટ્રેપ વિમેન્સ ક્વોલિફિકેશન (રાજેશ્વરી કુમારી, શ્રેયસી સિંઘ) - બપોરે 12:30 વાગ્યાથી
શૂટિંગ - 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ મેડલ રાઉન્ડ (મેરિટના આધારે) - બપોરે 1 વાગ્યાથી
ટેબલ ટેનિસ - પુરુષોની સિંગલ્સ (શરથ કમલ, હરમીત દેસાઈ) અને મહિલા સિંગલ્સ (મણિકા બત્રા, શ્રીજા અકુલા) રાઉન્ડ 32 - 1:30 PM
રોઈંગ - મેન્સ સિંગલ સ્કલ્સ ક્વાર્ટર ફાઈનલ (લાયકાતના આધારે) - બપોરે 1:40
બોક્સિંગ - પુરુષોની 51 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - 2:30 PM
ઘોડેસવારી - ડ્રેસેજ વ્યક્તિગત દિવસ 1 (અનુષ અગ્રવાલ) - બપોરે 2:30 વાગ્યાથી
તીરંદાજી - પુરુષોની વ્યક્તિગત (બી. ધીરજ, તરુણદીપ રાય, પ્રવીણ જાધવ) રાઉન્ડ ઑફ 64 અને મહિલા વ્યક્તિગત (દીપિકા કુમારી અંકિતા ભક્ત, ભજન કૌર) રાઉન્ડ ઑફ 64 - બપોરે 3:30 વાગ્યાથી
ટેનિસ - મેન્સ સિંગલ્સ સેકન્ડ રાઉન્ડ અને મેન્સ ડબલ્સ ત્રીજા રાઉન્ડની મેચો (લાયકાતના આધારે) - બપોરે 3:30 વાગ્યાથી
બોક્સિંગ - મહિલાઓની 54 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - બપોરે 3:50 PM
તીરંદાજી - પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ ઓફ 32 (લાયકાતના આધારે) - 4:15 PM
તીરંદાજી - મહિલાઓનો વ્યક્તિગત રાઉન્ડ 32 (લાયકાતના આધારે) - 4:30 PM
બોક્સિંગ - મહિલાઓની 57 કિગ્રા (જાસ્મીન લેમ્બોરિયા) રાઉન્ડ ઓફ 32 - 4:38 PM
હોકી - મેન્સ ગ્રુપ B - ભારત વિ આયર્લેન્ડ - સાંજે 4:45
શૂટિંગ - મેન્સ ટ્રેપ ફાઇનલ (લાયકાતના આધારે) - સાંજે 7 કલાકે
31 જુલાઈ, બુધવાર
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (એચએસ પ્રણય, લક્ષ્ય સેન), મહિલા સિંગલ ગ્રુપ સ્ટેજ (પી વી સિંધુ), મેન્સ ડબલ્સ ગ્રુપ સ્ટેજ (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી), મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજ (તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પા) - બપોરે 2 વાગ્યાથી
શૂટિંગ - 50 મીટર રાઇફલ 3 પોઝ. પુરુષોની લાયકાત (ઐશ્વર્ય તોમર, સ્વપ્નિલ કુસલે) - બપોરે 12:30
શૂટિંગ - ટ્રેપ વિમેન્સ ક્વોલિફિકેશન (રાજેશ્વરી કુમારી, શ્રેયસી સિંઘ) - બપોરે 12:30 વાગ્યાથી
રોઇંગ - મેન્સ સિંગલ સ્કલ્સ સેમિફાઇનલ (લાયકાત પર આધારિત) - 1:24 PM
ઘોડેસવારી - ડ્રેસેજ વ્યક્તિગત દિવસ 1 (અનુષ અગ્રવાલ) - 1:30 PM
ટેબલ ટેનિસ - પુરૂષ સિંગલ્સ (શરથ કમલ, હરમીત દેસાઈ) અને મહિલા સિંગલ્સ (મણિકા બત્રા, શ્રીજા અકુલા) રાઉન્ડ ઓફ 32 (લાયકાતના આધારે) - બપોરે 1:30
બોક્સિંગ - પુરુષોની 71 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - 3:02 PM
તીરંદાજી - પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ 64 અને 32 અને મહિલાઓનો વ્યક્તિગત રાઉન્ડ 64 અને 32 - બપોરે 3:30
ટેનિસ - મેન્સ સિંગલ્સ ત્રીજો રાઉન્ડ અને મેન્સ ડબલ્સની સેમિફાઇનલ મેચો (લાયકાતના આધારે) - બપોરે 3:30 PM
બોક્સિંગ - મહિલાઓનો 75 કિગ્રા પ્રારંભિક રાઉન્ડ (લવલિના બોર્ગોહેન) - બપોરે 3:34 વાગ્યાથી
ટેબલ ટેનિસ - મેન્સ સિંગલ્સ રાઉન્ડ 16 અને વિમેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16 (લાયકાત પર આધાર ) - સાંજે 6:30 વાગ્યાથી
શૂટિંગ - મહિલા ટ્રેપ ફાઇનલ (મેરિટના આધારે) - સાંજે 7 વાગ્યાથી
1 ઓગસ્ટ, ગુરુવાર
એથ્લેટિક્સ - પુરુષોની 20 કિમી રેસ વોક (અક્ષદીપ સિંહ, વિકાસ સિંહ, પરમજીત બિષ્ટ) - સવારે 11 વાગ્યે
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 16 અને વિમેન્સ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલ (લાયકાત પર આધાર ) - બપોરે 12 કલાકે
ગોલ્ફ - મેન્સ રાઉન્ડ 1 (ગગનજીત ભુલ્લર, શુભંકર શર્મા) - બપોરે 12:30
એથ્લેટિક્સ - મહિલાઓની 20 કિમી રેસ વોક (પ્રિયંકા ગોસ્વામી) - બપોરે 12:50
તીરંદાજી - પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ 64 અને 32 અને મહિલાઓનો વ્યક્તિગત રાઉન્ડ 64 અને 32 - 1 PM
શૂટિંગ - 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલ (લાયકાતના આધારે) - 1 PM
રોઇંગ - મેન્સ સિંગલ સ્કલ્સ SF A/B - 1:20 p.m.
હોકી - મેન્સ ગ્રુપ B - ભારત વિ બેલ્જિયમ - 1:30 PM
ટેબલ ટેનિસ - મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - બપોરે 1:30
બોક્સિંગ - મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - બપોરે 2:30 PM
ટેબલ ટેનિસ - મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - બપોરે 2:30
શૂટિંગ - 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મહિલા લાયકાત (સિફ્ટ કૌર સમરા, અંજુમ મુદગીલ) - બપોરે 3:30 વાગ્યાથી
ટેનિસ - મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - બપોરે 3:30
નૌકાયન – પુરુષોની ડીંગી રેસ 1-2 (વિષ્ણુ સરવણન) – બપોરે 3:45 કલાકે
બોક્સિંગ - મહિલાઓની 54 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 4:06 PM
બેડમિન્ટન - મેન્સ ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 4:30
નૌકાયન - મહિલાઓની ડીંગી રેસ 1-2 (નેત્રા કુમાનન) - સાંજે 7:05 પછી
બેડમિન્ટન - મહિલા સિંગલ્સ રાઉન્ડ 16 (લાયકાતના આધારે) - રાત્રે 10 PM
2 ઓગસ્ટ, શુક્રવાર
બેડમિન્ટન - મેન્સ ડબલ્સ અને વિમેન્સ ડબલ્સ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 12 કલાક
ગોલ્ફ - મેન્સ રાઉન્ડ 2 (ગગનજીત ભુલ્લર, શુભંકર શર્મા) - બપોરે 12:30
શૂટિંગ - 25 મીટર પિસ્તોલ વિમેન્સ ક્વોલિફિકેશન પ્રિસિઝન (મનુ ભાકર, ઈશા સિંઘ), સ્કીટ મેન્સ ક્વોલિફિકેશન (અનંતજીત સિંહ નારુકા) - બપોરે 12:30 વાગ્યાથી
તીરંદાજી - મિશ્ર ટીમ રાઉન્ડ 16 - બપોરે 1 વાગ્યા પછી
રોઈંગ - મેન્સ સિંગલ સ્કલ્સ ફાઈનલ - બપોરે 1 વાગ્યાથી
શૂટિંગ - 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મહિલા ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1 વાગ્યાથી
જુડો - મહિલાઓનો 78+ કિગ્રા પ્રારંભિક રાઉન્ડ (તુલિકા માન) - 1:30 PM
ટેબલ ટેનિસ - મહિલા સિંગલ્સ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1:30
ટેબલ ટેનિસ - મેન્સ સિંગલ્સ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 2:30
શૂટિંગ - 25 મીટર પિસ્તોલ વિમેન્સ ક્વોલિફિકેશન રેપિડ (મનુ ભાકર, ઈશા સિંઘ) - બપોરે 3:30 વાગ્યાથી
ટેનિસ - મેન્સ સિંગલ્સ સેમિફાઇનલ અને મેન્સ ડબલ્સ બ્રોન્ઝ મેચ (લાયકાત પર આધાર રાખીને) - બપોરે 3:30 વાગ્યાથી
નૌકાયન - મહિલાઓની ડીંગી રેસ 3-4 (નેત્રા કુમાનન) - બપોરે 3:45 પછી
હોકી - મેન્સ ગ્રુપ B - ભારત વિ ઓસ્ટ્રેલિયા - 4:45 PM
તીરંદાજી - મિશ્ર ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 5:45 PM
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 6:30
બોક્સિંગ - મહિલાઓની 57 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - સાંજે 7
તીરંદાજી - મિશ્ર ટીમ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 7:01 PM
નૌકાયન - પુરુષોની ડીંગી રેસ 3-4 (વિષ્ણુ સરવણન) - સાંજે 7:05
જુડો - મહિલા 78+ કિગ્રા ફાઇનલ બ્લોક (લાયકાત પર આધાર) - સાંજે 7:30 વાગ્યાથી
તીરંદાજી - મિશ્ર ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાતના આધારે) - 7:54 PM
બોક્સિંગ - પુરુષોની 51 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 8:04 PM
તીરંદાજી - મિશ્ર ટીમ સ્વર્ણ પદક મેચ (લાયકાતના આધારે) - રાત્રે 8:13 પછી
એથ્લેટિક્સ - મહિલા 5000 મીટર રાઉન્ડ 1 (પારુલ ચૌધરી, અંકિતા ધ્યાની) - રાત્રે 9:40
એથ્લેટિક્સ - પુરુષોની શોટ પુટ લાયકાત (તજિન્દરપાલ સિંઘ તૂર) - 11:40 PM
3 ઓગસ્ટ, શનિવાર
બેડમિન્ટન - મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - બપોરે 12 કલાકે
ગોલ્ફ - મેન્સ રાઉન્ડ 3 (શુભંકર શર્મા, ગગનજીત ભુલ્લર) - 12:30 PM
શૂટિંગ - સ્કીટ મેન્સ ક્વોલિફિકેશન (અનંતજીત સિંહ નારુકા), સ્કીટ વુમન ક્વોલિફિકેશન (મહેશ્વરી ચૌહાણ) - બપોરે 12:30 વાગ્યાથી
તીરંદાજી - મહિલાઓનો વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - બપોરે 1 વાગ્યે
શૂટિંગ - 25 મીટર પિસ્તોલ મહિલા ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1 વાગ્યાથી
રોઈંગ - મેન્સ સિંગલ સ્કલ્સ ફાઈનલ - બપોરે 1:12
ટેનિસ - મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ અને મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ મેચ (લાયકાત પર આધાર) - બપોરે 3:30 વાગ્યાથી
નૌકાયન - પુરુષોની ડીંગી રેસ 5-6 (વિષ્ણુ સરવણન) - બપોરે 3:45 કલાકે
તીરંદાજી - મહિલાઓની વ્યક્તિગત ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 4:30 PM
ટેબલ ટેનિસ - મહિલા સિંગલ્સ મેડલ રાઉન્ડ (લાયકાત પર આધાર રાખીને) - સાંજે 5 વાગ્યાથી
તીરંદાજી - મહિલાઓની વ્યક્તિગત સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 5:22 PM
નૌકાયન - મહિલાઓની ડીંગી રેસ 5-6 (નેથ્રા કુમાનન) - સાંજે 5:55 પછી
તીરંદાજી - મહિલા વ્યક્તિગત મેડલ રાઉન્ડ (લાયકાતના આધારે) - સાંજે 6:03 વાગ્યાથી
બેડમિન્ટન - મહિલા ડબલ્સ ફાઇનલ (લાયકાતના આધારે) - સાંજે 6:30
શૂટિંગ - સ્કીટ મેન્સ ફાઇનલ (લાયકાતના આધારે) - સાંજે 7 વાગ્યાથી
બોક્સિંગ - પુરુષોની 71 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 7:32 PM
બોક્સિંગ - મહિલાઓની 50 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 8:04 PM
એથ્લેટિક્સ - મેન્સ શોટ પુટ ફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 11:05 કલાકે
4 ઓગસ્ટ, રવિવાર
બેડમિન્ટન - પુરૂષો અને મહિલા સિંગલ્સ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 12 કલાકે
ગોલ્ફ - મેન્સ રાઉન્ડ 4 (શુભંકર શર્મા, ગગનજીત ભુલ્લર) - 12:30 PM
શૂટિંગ - 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ક્યુઅલ-સ્ટેજ 1 (અનીશ ભાનવાલા, વિજયવીર સિદ્ધુ) - બપોરે 12:30 વાગ્યાથી
તીરંદાજી - પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 (લાયકાતના આધારે) - 1 PM
શૂટિંગ - સ્કીટ મહિલા લાયકાત (મહેશ્વરી ચૌહાણ) - બપોરે 1 વાગ્યાથી
અશ્વારોહણ - ડ્રેસેજ વ્યક્તિગત ગ્રાન્ડ પ્રિકસ ફ્રીસ્ટાઇલ (મેડલ ઇવેન્ટ) - બપોરે 1:30
હોકી - પુરુષોની ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - બપોરે 1:30
એથ્લેટિક્સ - મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ રાઉન્ડ 1 (પારુલ ચૌધરી) - બપોરે 1:35
એથ્લેટિક્સ – પુરુષોની લાંબી કૂદની લાયકાત (જેસવિન એલ્ડ્રિન) – બપોરે 2:30 કલાકે
બોક્સિંગ - મહિલાઓની 57 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - બપોરે 2:30 PM
બોક્સિંગ - મહિલાઓની 75 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 3:02 PM
ટેનિસ - મેન્સ સિંગલ ગોલ્ડ મેડલ મેચ (લાયકાતના આધારે) - બપોરે 3:30 PM
બોક્સિંગ - મહિલાઓની 54 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 3:34 PM
નૌકાયન- પુરુષોની ડીંગી રેસ 7-8 (વિષ્ણુ સરવણન) - બપોરે 3:35
બોક્સિંગ - પુરુષોની 51 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 3:50
તીરંદાજી - પુરુષોની વ્યક્તિગત ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 4:30
શૂટિંગ - 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ક્વોલ-સ્ટેજ 2 (અનીશ ભાનવાલા, વિજયવીર સિદ્ધુ) - સાંજે 4:30 વાગ્યાથી
ટેબલ ટેનિસ - મેન્સ સિંગલ્સ મેડલ રાઉન્ડ (લાયકાત પર આધાર રાખીને) - સાંજે 5 વાગ્યાથી
તીરંદાજી - પુરુષોની વ્યક્તિગત સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 5:22 PM
તીરંદાજી - પુરુષોનો વ્યક્તિગત મેડલ રાઉન્ડ (લાયકાતના આધારે) - સાંજે 6:03 પછી
નૌકાયન - મહિલાઓની ડીંગી રેસ 7-8 (નેથ્રા કુમાનન) - સાંજે 6:05 પછી
બેડમિન્ટન - મેન્સ ડબલ્સ ફાઇનલ (લાયકાતના આધારે) - સાંજે 6:30
શૂટિંગ - સ્કીટ વિમેન્સ ફાઇનલ (લાયકાતના આધારે) - સાંજે 7 વાગ્યાથી
5 ઓગસ્ટ, સોમવાર
શૂટિંગ - સ્કીટ મિશ્રિત ટીમ લાયકાત (અનંતજીત સિંહ નરુકા, મહેશ્વરી ચૌહાણ) - બપોરે 12:30 કલાકે
શૂટિંગ - 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1 વાગ્યાથી
બેડમિન્ટન - મહિલા સિંગલ્સ ફાઇનલ (લાયકાતના આધારે) - બપોરે 1:15
ટેબલ ટેનિસ - પુરુષો અને મહિલા ટીમ રાઉન્ડ 16 - 1:30 PM
એથ્લેટિક્સ - મહિલાઓની 400 મીટર રાઉન્ડ 1 (કિરણ પહલ) - બપોરે 3:25 પછી
નૌકાયન - મહિલાઓની ડીંગી રેસ 9-10 (નેથ્રા કુમાનન) - બપોરે 3:45 વાગ્યાથી
બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ ફાઈનલ (લાયકાતના આધારે) - સાંજે 6 કલાકે
નૌકાયન - પુરુષોની ડીંગી રેસ 9-10 (વિષ્ણુ સરવણન) - સાંજે 6:10 કલાકે
શૂટિંગ - સ્કીટ મિક્સ્ડ ટીમ ફાઇનલ (લાયકાતના આધારે) - સાંજે 6:30 પછી
કુસ્તી - મહિલાઓની 68 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (નિશા દહિયા) - સાંજે 6:30
કુસ્તી - મહિલાઓની 68 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 6:30
એથ્લેટિક્સ - પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ રાઉન્ડ 1 (અવિનાશ સાબલે) - 10:34 PM
એથ્લેટિક્સ - મહિલાઓની 5000 મીટર ફાઇનલ (લાયકાત પર આધાર રાખીને) - 12:40 મોડી રાત્રે (6 ઑગસ્ટ)
કુસ્તી – મહિલાઓની 68 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) – 1:10 મોડી રાત્રે (6 ઓગસ્ટ)
6 ઓગસ્ટ, મંગળવાર
ટેબલ ટેનિસ - પુરુષો અને મહિલા ટીમ રાઉન્ડ 16 - 1:30 PM
એથ્લેટિક્સ - મેન્સ જેવલિન થ્રો લાયકાત (નીરજ ચોપરા, કિશોર જેના) - બપોરે 1:50
કુસ્તી - મહિલાઓની 68 કિગ્રા રેપેચેજ (લાયકાત પર આધાર રાખીને) - બપોરે 2:30 કલાકે
એથ્લેટિક્સ - મહિલાઓનો 400 મીટર રિપેચેજ રાઉન્ડ (લાયકાતના આધારે) - બપોરે 2:50 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (વિનેશ ફોગાટ) - બપોરે 3 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 50 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ (લાયકાતના આધારે) - સાંજે 4:20
હોકી - પુરુષોની સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 5:30/10:30 PM
નૌકાયન - મહિલા ડીંગી મેડલ રેસ (લાયકાત પર આધારિત) - સાંજે 6:13
ટેબલ ટેનિસ - પુરુષો, મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - 6:30/11:30 PM
નૌકાયન - મેન્સ ડીંગી મેડલ રેસ (ક્વોલિફાઈંગ પર આધારિત) - સાંજે 7:13
કુસ્તી - મહિલાઓની 50 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 10:25
એથ્લેટિક્સ – મેન્સ લોંગ જમ્પ ફાઈનલ (લાયકાતના આધારે) – રાત્રે 11:45
કુસ્તી - મહિલાઓની 68 કિગ્રા મેડલ મેચ (મેરિટના આધારે) - 12:20 am
એથ્લેટિક્સ – મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ ફાઇનલ (લાયકાતના આધારે) – 12:40 મોડી રાત્રે (7 ઓગસ્ટ)
બોક્સિંગ - પુરુષોની 71 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 1 વાગ્યાથી (7મી ઓગસ્ટ)
બોક્સિંગ – મહિલાઓની 50 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) – 1:32 મોડી રાત્રે (7 ઓગસ્ટ)
7મી ઓગસ્ટ, બુધવાર
એથ્લેટિક્સ - મેરેથોન રેસ વોક મિક્સ્ડ રિલે (સૂરજ પંવાર, પ્રિયંકા ગોસ્વામી) - સવારે 11 વાગ્યે
ગોલ્ફ - મહિલા રાઉન્ડ 1 (અદિતિ અશોક, દીક્ષા ડાગર) - બપોરે 12:30
ટેબલ ટેનિસ - પુરૂષો અને મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ (ક્વોલિફાઇંગ વિષય) - બપોરે 1:30
એથ્લેટિક્સ - મેન્સ હાઇ જમ્પ લાયકાત (સર્વેશ કુશારે) - બપોરે 1:35
એથ્લેટિક્સ - મહિલાઓની 100 મીટર બાધા દૌડ રાઉન્ડ 1 (જ્યોતિ યારાજી) - બપોરે 1:45
એથ્લેટિક્સ - મહિલા જેવલિન થ્રો લાયકાત (અન્નુ રાની) - બપોરે 1:55 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 50 કિગ્રા રેપેચેજ (લાયકાત પર આધાર) - બપોરે 2:30 કલાકે
કુસ્તી - મહિલાઓની 53 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (અંતિમ પંધાલ) - બપોરે 3 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 53 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ (લાયકાતના આધારે) - સાંજે 4:20
કુસ્તી - મહિલાઓની 53 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 10:25
એથ્લેટિક્સ - પુરુષોની ટ્રિપલ જમ્પ લાયકાત (પ્રવીણ ચિત્રવેલ, અબ્દુલ્લા અબુબકર) - 10:45 PM
વેઈટલિફ્ટિંગ - મહિલા 49 કિગ્રા (મીરાબાઈ ચાનુ) - રાત્રે 11 વાગ્યાથી
ટેબલ ટેનિસ - મેન્સ ટીમ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 11:30 PM
એથ્લેટિક્સ - મહિલાઓની 400 મીટર સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 12:15 AM (8 ઓગસ્ટ)
કુસ્તી - મહિલાઓની 50 કિગ્રા મેડલ મેચ (મેરિટના આધારે) - મોડી રાત્રે 12:20 (ઓગસ્ટ 8)
બોક્સિંગ - મહિલાઓની 57 કિગ્રા સેમી-ફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 1 વાગ્યે (ઓગસ્ટ 8)
એથ્લેટિક્સ - પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ફાઇનલ (લાયકાત પર આધાર) - મોડી રાત્રે 1:10 વાગ્યે (8 ઓગસ્ટ)
8મી ઓગસ્ટ, ગુરુવાર
ગોલ્ફ- મહિલા રાઉન્ડ 2 (અદિતિ અશોક, દીક્ષા ડાગર) - બપોરે 12:30 કલાકે
એથ્લેટિક્સ – મહિલા 100 મીટર બાધા દૌડ રેપેચેજ રાઉન્ડ (લાયકાતના આધારે) – બપોરે 2:05 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 53 કિગ્રા રેપેચેજ (લાયકાત પર આધાર ) - બપોરે 2:30 કલાકે
કુસ્તી - પુરુષોની 57 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (અમન સહરાવત) - બપોરે 3 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 57 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (અંશુ મલિક) - બપોરે 3 વાગ્યાથી
કુસ્તી - પુરુષોની 57 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 4:20
કુસ્તી - મહિલાઓની 57 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 4:20
હોકી - પુરુષોની બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાતના આધારે) - સાંજે 5:30 PM
ટેબલ ટેનિસ - મહિલા ટીમ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 6:30/11:30 PM
કુસ્તી - પુરુષોની 57 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 9:45 PM
કુસ્તી - મહિલાઓની 57 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 10:25
હોકી - મેન્સ ગોલ્ડ મેડલ મેચ (લાયકાતના આધારે) - રાત્રે 10:30
એથ્લેટિક્સ - મેન્સ ભાળા ફેંક ફાઇનલ (લાયકાતના આધારે) - 11:55 PM
કુસ્તી - મહિલાઓની 53 કિગ્રા મેડલ મુકાબલો (મેરિટના આધારે) - 12:20 am (9 ઓગસ્ટ)
બોક્સિંગ - મહિલાઓની 75 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 1:32 AM (9 ઓગસ્ટ)
બોક્સિંગ - પુરુષોની 51 કિગ્રા ફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 2:04 કલાકે (9 ઓગસ્ટ)
બોક્સિંગ - મહિલાઓની 54 કિગ્રા ફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 2:21 કલાકે (9 ઓગસ્ટ)
9 ઓગસ્ટ, શુક્રવાર
ગોલ્ફ - મહિલા રાઉન્ડ 3 (અદિતિ અશોક, દીક્ષા ડાગર) - બપોરે 12:30 કલાકે
ટેબલ ટેનિસ - મેન્સ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાતના આધારે) - બપોરે 1:30
એથ્લેટિક્સ - મહિલાઓનો 4x400 મીટર રિલે રાઉન્ડ 1 (જ્યોતિકા શ્રી દાંડી, સુભા વેંકટેસન, વિથ્યા રામરાજ, પૂવમ્મા એમઆર) - બપોરે 2:10 કલાકે
કુસ્તી - પુરુષોનો 57 કિગ્રા રેપેચેજ રાઉન્ડ (લાયકાતના આધારે) - બપોરે 2:30
એથ્લેટિક્સ - મેન્સ 4x400 મીટર રિલે રાઉન્ડ 1 (મોહમ્મદ અનસ, મોહમ્મદ અજમલ, અમોજ જેકબ, સંતોષ તમિલરાસન, રાજેશ રમેશ) - બપોરે 2:35 કલાકે
એથ્લેટિક્સ - મહિલાઓની 100 મીટર બાધા દોડ સેમિફાઇનલ (લાયકાતના આધારે) - 3:35 PM
ટેબલ ટેનિસ - મેન્સ ટીમ ગોલ્ડ મેડલ મેચ (લાયકાતના આધારે) - સાંજે 6:30 વાગ્યાથી
કુસ્તી - પુરુષોની 57 કિગ્રા મેડલ મેચ (લાયકાતના આધારે) - રાત્રે 11 વાગ્યાથી
એથ્લેટિક્સ - મહિલાઓની 400 મીટર ફાઇનલ (લાયકાતના આધારે) - 11:30 PM
એથ્લેટિક્સ - પુરુષોની ટ્રિપલ જમ્પ ફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 11:40
બોક્સિંગ - પુરુષોની 71 કિગ્રા ફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 1 કલાકે (10 ઓગસ્ટ)
બોક્સિંગ - મહિલાઓની 50 કિગ્રા ફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 1 કલાકે (10 ઓગસ્ટ)
10 ઓગસ્ટ, શનિવાર
ગોલ્ફ - મહિલા રાઉન્ડ 4 (અદિતિ અશોક, દીક્ષા ડાગર) - બપોરે 12:30 કલાકે
ટેબલ ટેનિસ - મહિલા ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાતના આધારે) - બપોરે 1:30 કલાકે
કુસ્તી - મહિલાઓની 76 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (રિતિકા હુડ્ડા) - બપોરે 3 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 76 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ્સ (લાયકાતના આધારે) - સાંજે 4:20
ટેબલ ટેનિસ - મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચ (લાયકાતના આધારે) - સાંજે 6:30 વાગ્યાથી
કુસ્તી - મહિલાઓની 76 કિગ્રા સેમિફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 10:25
એથ્લેટિક્સ - મેન્સ હાઈ જમ્પ ફાઈનલ (લાયકાતના આધારે ) રાત્રે 10:40 કલાકે
એથ્લેટિક્સ - મહિલા ભાલા ફેંક ફાઇનલ (લાયકાતના આધારે) - રાત્રે 11:10 PM
એથ્લેટિક્સ – મહિલાઓની 100 મીટર બાધા દોડ ફાઇનલ (લાયકાતના આધારે) – 11:15 AM
એથ્લેટિક્સ – પુરુષોની 4x400m રિલે ફાઇનલ (લાયકાતના આધારે) – મોડી રાત્રે 12:42 કલાકે (11 ઓગસ્ટ)
એથ્લેટિક્સ – મહિલાઓની 4x400m રિલે ફાઇનલ (લાયકાતના આધારે) – 12:52 કલાકે મોડી રાત્રે (11 ઓગસ્ટ)
બોક્સિંગ - મહિલાઓની 57 કિગ્રા ફાઇનલ (લાયકાતના આધારે) - મોડી રાત્રે 1 કલાકે (11મી ઓગસ્ટ)
બોક્સિંગ - મહિલાઓની 75 કિગ્રા ફાઇનલ (લાયકાતના આધારે) -મોડીરાત્રે 1:46
કલાકે (11મી ઓગસ્ટ)
11 ઓગસ્ટ, રવિવાર
કુસ્તી - મહિલાઓની 76 કિગ્રા રેપેચેજ રાઉન્ડ (લાયકાતના આધારે) - બપોરે 2:50 કલાક
કુસ્તી - મહિલાઓની 76 કિગ્રા મેડલ મુકાબલો (યોગ્યતાના આધારે) - સાંજે 4:50 કલાકે
સમાપન સમારોહ - રાત્રે 11:30 કલાકે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.