સુરત / મોદી કેબિનેટમાં જે ગુજરાતી મહિલા સાસંદને સ્થાન મળ્યું તેમણે સર્જ્યો છે ઈન્દિરા ગાંધી જેવો રેકોર્ડ, જાણો વિગત

Full Introduction Of darshnaben jardosh

દર્શનાબેન જરદોશ સુરતના સૌથી શિક્ષિત સાંસદ છે. 2014માં તેમણે જંગી બહુમત સાથે વિજય મેળવ્યો હતો. તેઓ તે સમયે તેમના પ્રતિસ્પર્ધી સામે જેટલા વોટથી જીત્યા હતા. તેટલા વોટ સાથે એક સમયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરાગાંધી જીત્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ