કૌભાંડ / સાંડેસરા બ્રધર્સ પર કોની રહેમ નજર? દેવું ચૂકવવાની દાનત પર વેબસાઈટનો મોટો ધડાકો

Fugitive Sandesara asks for extension of one time settlement payment claims moneylife magazine

ગુજરાતની કંપની સ્ટર્લિંગ બાયોટેકમાં ચાર મુખ્ય પ્રમોટર્સ સંડોવાયેલા છે. નીતિન સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશકુમાર પટેલ. 15,600 કરોડની બેડ લોન્સની સાથે ભારતથી નાસી છૂટેલ સાંડેસરા ભાઈઓ આજની તારીખે બેંકો સાથે મીલીભગત કરીને જ્યુડિશ્યલ સિસ્ટમને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે તેવો સનસનીખેજ દાવો moneylife.in નામના મેગેઝિને કર્યો છે. આવામાં પૂરી રકમ તો નહીં પરંતુ તેમના વન ટાઈમ સેટલમેન્ટ (OTS)ના રૂપિયા 2638 કરોડના પેમેન્ટ માટે પણ તારીખ લંબાવવા માટે હવાતિયા મારી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x