બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાઈ ગયા! પૂરાવતાં પહેલાં ચેક કરી લેજો કે ક્યાં મળશે સસ્તું
Last Updated: 09:44 AM, 5 December 2024
પેટ્રોલ ડિઝલના ભાવ: 5 ડિસેમ્બર 2024, ગુરુવારના રોજ પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ સામે આવ્યા છે. બજારમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજ સવારે નક્કી કરવામાં આવે છે અને આ ભાવ દરેક રાજ્યમાં અલગ -અલગ હોય છે કારણકે તેની પાછળ દરેક રાજ્યમાં પ્રવર્તમાન ટેક્સનો પ્રભાવ પડતો હોય છે સાથે જ અન્ય કેટલીક વસ્તુઓ પણ આધાર રાખતી હોય છે.
ADVERTISEMENT
દરેક રાજ્યમાં ભાવ હોય છે જુદા
દરેક રાજ્યમાં ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન પર લગતી જકાત અલગ-અલગ હોય છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડિઝલના ભાવ પર પડે છે અને આ કારણથી જ દારેક રાજ્યમાં તમને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફેર જોવા મળે છે. તમે રોજના ભાવ ઓઇલ કંપનીઓની વેબસાઇટ પર પણ જોઈ શકો છો.
ADVERTISEMENT
કિંમતો પર આ કારણો કરે છે અસર
પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે મળતા કાચા તેલના ભાવ, વિદેશ કરન્સી એક્સચેજ રેટ અને સરકારની ટેક્સના નિયમો પર આધાર રાખે છે. એટલે જ રોજ ભાવમાં વધઘટ થતી દેખાય છે. એટલે લાંબી મુસાફરી માટે જતાં પહેલા તે રાજ્યના ભાવ એક વાર જોંઈ લેવા જોઈએ.
વધુ વાંચો: શેર કે રૂપિયા છાપવાનું મશીન! માત્ર છ મહિનામાં એક હજારના સીધા 60000000 રૂપિયા
5 ડિસેમ્બરના પેટ્રોલ-ડિઝલના ભાવ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT