ટેક્નોલોજી / હવે નવી ટેકનોલોજીથી રોકી શકાશે વાહનોનું પ્રદૂષણ, રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર

Fuel cell technology for vehicle pollution

હવે એક સંશોધનમાં દાવો કરાયો છે કે નવી ફ્યુઅલ સેલ ટેકનિક દ્વારા ગેસોલિન એન્જિનને નવા ફ્યુઅલ સેલથી બદલી શકાશે. તેનું ઉત્સર્જન પણ નહીં થાય અને તેનો ખર્ચો પણ બહુ ઓછો છે. કેનેડાની વોટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ એક નવું ફ્યુઅલ સેલ વિકસાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ