બેદરકારી / ધો.10ના પરિણામ બાદ 22 વિદ્યાર્થીઓના આપઘાતથી દેશ હચમચી ગયો

fter the results of standard 10, the country was shaken by the suicide of 22 students

દેશમાં સૌથી મોટો બાળ આત્મહત્યાની ઘટના સામે આવી છે. તેલંગાણામાં એક જ સપ્તાહમા 22 વિદ્યાર્થીઓએ આપઘાત કરતા ચકચાર મચી છે.  ધોરણ-10 પરિણામ બાદ 22 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ