સાવધાન! / તમે જે ખાદ્યતેલ ખાઓ છો તેમાં મોટાભાગનાં ભેળસેળયુક્ત, અમૂકમાંથી તો કીટાણુનાશક અને મેટલ જેવા ઘાતક પદાર્થો મળ્યા

fssai tested edible oil samples most of them are impure metals and aflatoxins found

FSSAI દ્વારા ખાદ્યતેલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી બાદ ખાદ્યતેલોમાંથી એવી એવી અશુદ્ધિઓ મળી આવી હતી કે જેણે કંપનીઓના બધા દાવાઓ ખોટ સાબિત કરી દીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ