ફાયદાકારક / શરીરમાં વિટામિન Aની ભરપૂર માત્રાથી વધશે ઈમ્યૂનિટી અને રોગો રહેશે દૂર, જાણો કયા ફૂડમાંથી મળશે

fssai released a guideline related to vitamin a foods

કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. જોકે, ભારતમાં આયુષ મંત્રાલય અને FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા લોકોને ખાનપાનથી જોડાયેલી ગાઈડલાઈન આપવામાં આવી રહી છે. જેથી લોકો સંક્રમણ અને બીમારીઓથી સુરક્ષિત રહી શકે. ત્યારે હાલમાં જ FSSAIએ વિટામિન Aને લઈને ગાઈડલાઈન જારી કરી છે. જે ઈમ્યૂનિટી વધારવા અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ