ફૂડ સેફ્ટી / FSSAIનો મહત્વપૂર્ણ આદેશઃ કેટરર્સ રજૂ કરશે ઓડિટ રિપોર્ટ, થર્ડ પાર્ટી ઓડિટિંગ પણ થશે

FSSAI Important Command on Food Safety: Audit Report will also have to be submitted

જો તમે રેસ્ટોરાંમાં ભોજન લેતા હો અથવા સ્વિગી કે ઝોમેટો જેવી ઓનલાઇન ફૂડ એપ્લિકેશન્સ મારફતે ભોજન ઘરે મંગાવતા હો તો તમારે માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. હવે તમામ પ્રકારના કેટરર્સને પોતાની ફૂડ સેફ્ટીનું થર્ડ પાર્ટી ઓડિટિંગ કરાવવું પડશે. તેમાં ક્લાઉડ કિચનનો પણ સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ