થશે ફાયદો / રાત્રે ફળ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે ખરી? આટલી વાતોનું ધ્યાન રાખશો તો નફામાં રહેશો

fruits is good diet for weight loss eating fruits in night

વજન ઘટાડવા માટે અમુક લોકો રાત્રે માત્ર ફળ ખાય છે. રાત્રે ઓછી કેલેરીવાળુ ભોજન ખાવાથી વજન ઘટે છે. આ વાત પણ સાચી છે કે તમારે રાત્રે હળવુ ભોજન જ લેવુ જોઈએ. ફ્રૂટ તમારા આરોગ્ય માટે સારા હોય છે, પરંતુ શું રાત્રે ફળ ખાવુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ