અમદાવાદ / ભર ઉનાળે ભુવો પડતા તંત્રની નબળી કામગીરી આવી સામે  

In front of such a poor performance of the Bhavva falling mechanism

અમદાવાદ શહેરમાં ચોમાસામાં કેટકેટલીય જગ્યા ભૂવા પડવાના સમાચાર સામે આવે છે, પણ હવે અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો પડ્યો છે. અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં મોડેલ રોડ પર ભુવો પડતા સ્થાનિકો પરેશાન થયા છે. જોઇએ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ