બજેટ / કાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, નમસ્તે ટ્રમ્પ અને અનામત જેવા મુદ્દાઓ ગાજશે 

From tomorrow, the Gujarat Legislative Budget session, Namaste Trump and reserves will be addressed

આવતી કાલ 26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઇ રહ્યું છે. ગુજરાત રાજયનું વર્ષ 2020-21નું અંદાજપત્ર 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ નાણાપ્રધાન તરીકે રજૂ કરશે. આ બજેટસત્ર 40 દિવસ ચાલશે. બજેટસત્ર 26 ફેબ્રુઆરીથી શરૂ કરી 2 એપ્રિલ સુધી ચાલે તેવી શક્યતા છે. સત્રમાં 27 વખત બેઠક મળશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ