મોનિટરિંગ / બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓની હવે ખેર નહીં: આજથી CCTVનું ચેકિંગ શરૂ, થઇ શકે છે કાર્યવાહી

From today the work of checking CCTV of all the examination centers will start

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આજથી તમામ પરીક્ષા કેન્દ્રના CCTV ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ