સ્વાસ્થ્ય ટિપ્સ / શિયાળાની ઋતુમાં આજથી જ ખાવાનું શરૂ કરો આ લીલા શાકભાજી, પાચનથી લઇને હ્રદય માટે છે ફાયદાકારક

from today Start eating  green vegetables in this winter season beneficial for digestion and heart

શિયાળાની ઋતુમાં લીલાશાકભાજી સરળતાથી મળી રહે છે. સાથે જ સીઝનલ ફળો પણ મળી રહે છે એવામાં તમારી ડાયેટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી તમારા પાચનથી લઈને હૃદય સંબંધીત ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ