GOOD NEWS / આજથી RBI શરૂ કરશે પોતાની ડિજિટલ કરન્સી, Digital Rupee લોન્ચ સાથે જ રોકડ રાખવાની જંજટથી મળશે છુટકારો

From today RBI will start its own digital currency, Digital Rupee will get rid of the hassle of keeping cash

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આજે એટલે કે 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાન્જેકશન માટે ડિજિટલ રૂપી રજૂ કરશે. જો કે હાલમાં તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ