મોટા સમાચાર / આજે બંધ થઈ ગઈ 94 વર્ષ જૂની બેંક, ગ્રાહકો અને રોકાણકારો માટે થયા મોટા ફેરફાર, આ વાંચી લો નહીંતર...

from today lakshmi vilas bank will be merger with dbs bank know everything about bank

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રોકડ સંકટથી ઝઝૂમ્બી રહેલી લક્ષ્મી વિલાસ બેંક પર પહેલા અનેક પ્રતિબંધ લગાવ્યા અને તાત્કાલિક તેને ડીબીએસ બેંકમાં વિલય કરવાની જાહેરાત કરી દીધી છે. 94 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેંકનું નામ આજે ખતમ થઈ જશે. સૌથી મોટા ડીબીએસ બેંક સાથે તેનું મર્જર થઈ જશે. ફાઈનલ સ્કીમ હેઠળ લક્ષ્મી વિલાસ બેંકનું અસ્તિત્વ 27 નવેમ્બર એટલે કે આજે પુરુ થઈ જશે અને આના શેર એક્સચેન્જમાંથી ડિલિટ્સ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ