Video / આજથી માસ્ક વગર નીકળ્યા તો ભરવો પડશે 1000નો દંડ, માસ્ક મુદ્દે શુ કહી રહી છે અમદાવાદની જનતા

રાજ્યમાં આજથી માસ્ક ન પહેરનારને 1 હજારનો દંડ કરાશે. સરકારે માસ્ક ન પહેરવા પર દંડની રકમ 500થી વધારે 1 હજાર કરી દીધી છે. ત્યારે માસ્કને લઇ અમદાવાદના લોકો કહે છે કે કોરોના સામે માસ્ક જરૂરી છે. અને માસ્ક પહેરવાથી કોરોના સામે વિજય મેળવીશું. લોકોએ જાતે જ સમજવું જોઇએ કે માસ્ક પહેરવું જોઇએ. સરકારે દંડ વધાર્યો છે તે બરાબર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ