1 જૂન / વિશ્વ દૂધ દિવસ: ગુજરાતનું એક માત્ર એવું શહેર છે કે જ્યાં સીધા દૂધમાંથી જ પેંડા બને, રોજ સરેરાશ બે ટન પેંડાનું ઉત્પાદન, આટલા કરોડનો ધંધો

From the Penda village of Rajkot, they are reaching foreign markets

રાજકોટના દૂધના પેંડા આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે, ઉપરાંત માવાના પેંડા, થાબડી પેંડા, કણીદાર પેંડા, રજવાડી પેંડા, કેસર પેંડા, એલચી, ચોકલેટ.. વગેરે વિવિધ સ્વાદના પેંડા રાજકોટની ઓળખ સમાન બન્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ