BIG BREAKING / ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટના પહેલા કેસથી ફફડાટ, ઓમિક્રૉન કરતાં 10 ગણો ઘાતક

From the first case of XE variant of Corona in Gujarat

ગુજરાતમાં કોરોના XEનું નવું વેરિયેન્ટ મળ્યું છે. આ પહેલા મુંબઈમાં પણ એક દર્દી આ નવા વેરિયેન્ટથી સંક્રમિત થઈ ચૂક્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ