રિપોર્ટ / ચીન સેટેલાઈટથી રાખી રહ્યું છે દુશ્મનો પર નજર, જમીની યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે રોબોટ, જાણો શું છે મનસુબા

from robots to satellite jammers china looks to space to blind and deafen enemy us report

પીપલ્સ લિબરેશન આર્મીની આગેવાનીમાં ચીન પોતાના દુશ્મન દેશોની દરેક તૈયારી અને સંસાધનો અંદાજો લગાવવા માટે અંતરિક્ષનો ઉપયોગ કરી રહ્યું છે. રોબોટથી લઈ સેટેલાઈટ જામર સુધી, ચીન અંતરિક્ષથી પોતાના દુશ્મનોનું બધું જ જોઈ રહ્યું છે. આ દાવો અમેરિકાના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઉપગ્રહ જામર, આક્રમક સાઈબર ક્ષમતાઓ અને ઉર્જા હથિયારો જેવા કે ઈલેક્ટ્રોનિક્સ યુધ્ધ ક્ષમતા વિકસાવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ