Photos / માલદીવ્સમાં પોતાના બૉયફ્રેન્ડ સાથે વેકેશન કરવા ગયેલી હિનાના બોલ્ડ ફોટોઝ VIRAL

From relishing a floating breakfast to flaunting her curves, Hina Khan's vacation with beau Rocky Jaiswal is exotic

ટેલિવિઝનથી બોલિવુડ સુધી પોતાના નામનો ડંકો વગાડનાર હિના ખાનની પૉપ્યુલારિટી મોટા સ્ટાર્સને ટક્કર આપે તેવી છે. હિના આજકાલ પોતાની બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને માલદીવ્સમાં વેકેશન માણી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ