Daily Dose / ફોનથી લઈને લેપટોપ સુધી હશે એક જ ચાર્જર, સરકારનો નવો નિયમ | Daily Dose

ભારતમાં પણ અલગ-અલગ ચાર્જરની ઝંઝટનો અંત આવવાનો છે. સ્માર્ટ ઉપકરણો માટે સામાન્ય ચાર્જિંગ પોર્ટ USB-C નો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે કંપનીઓ વચ્ચે સહમતિ થઇ ચુકી છે. આ સાથે, લોકોને દર વખતે નવા ઉપકરણ સાથે નવું ચાર્જર લેવાની જરૂર રહેશે નહીં. એટલે કે દેશમાં સ્માર્ટ ડિવાઈસ માટે સિંગલ ચાર્જરથી કામ કરવામાં આવશે. કેમ આ નિયમ સરકાર દ્વારા લેવામાં આવ્યો અને કેમ શું છે સમગ્ર પ્લાન જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ