તમારા કામનું / હવેથી Twitter સબ્સ્ક્રિપ્શન માટે દર મહિને ચાર્જ ચૂકવવો પડશે, જાણો યુઝર્સને થશે શું-શું ફાયદા?

From now on Twitter subscription will have to be charged every month know what will be the benefits for the users

Twitter Blue સબ્સક્રિપ્શન સર્વિસ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. આ સર્વિસનો ફાયદો ઉઠાવીને તમે બ્લૂ ટિક મેળવી શકો છો. જોકે, તેના સાથે ફક્ત તમાને બ્લૂ ટિક જ નહીં પરંતુ બીજા ફિચર્સ પણ મળશે. જાણો આ ફિચર્સ વિશે ડિટેલ્સમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ