Video / હવેથી મીઠાઈના પેકીંગ પર દર્શાવવી પડશે એક્સપાયરી ડેટ, સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા નવા નિયમનું પાલન

સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા નવા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. હવેથી મીઠાઈના પેકીંગ પર દર્શાવવી પડશે એક્સપાયરી ડેટ. નવા નિયમ પ્રમાણે સુરતમાં મીઠાઈનું વેચાણ શરુ કરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ