Daily Dose / હવેથી તમારા ઘરે આવતા LPG સિલિન્ડર પર લગાવવામાં આવશે QR CODE, જાણો ફાયદા | Daily Dose

જો તમારી પાસે પણ LPG ગેસ સિલિન્ડરનું કનેક્શન છે, તો આ સમાચાર તમારા કામના છે. થોડા દિવસ અગાઉ ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ચેરમેન શ્રીકાંત માધવએ જણાવ્યું હતું કે આવનાર ત્રણ મહિનામાં તમામ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં QR કોડ હશે. વર્લ્ડ એલપીજી વીક 2022ના અવસર પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે આ એક ક્રાંતિકારી પરિવર્તન છે કારણ કે તેને કારણે ગ્રાહકો એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકશે. જાણો તમામ માહિતી અને ફાયદા Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ