બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હવેથી પીળી કે કાળી નહીં, આ રંગના હળદરની કરો ખેતી, ખૂબ જ ઓછાં સમયમાં તમે રૂપિયામાં રમશો
5 ફોટો ગેલેરી
Last Updated: 01:05 PM, 3 August 2024
1/5
મોટા ભાગે લોકો પીળી હળદરના ગુણથી જ માહિતગાર છે. પરંતુ વાદળી હળદર તેના કરતા પણ વધુ કીંમતી અને ગુણકારી હોય છે. તેનો ઉપયોગ દવા અને કોસ્મેટિક બનાવવા માટે ખૂબ થાય છે. ખાંસી, અસ્થમા, ન્યૂમોનિયા, તાવમાં વાદળી હળદર ઉપયોગમાં આવે છે. માઇગ્રેનની સમસ્યામાં તેનો લેપ લગાવવાથી રાહત મળે છે.
2/5
વાદળી હળદર ભૂરી જમીનમાં સારા પ્રમાણમાં ઉગે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ વાદળી હળદર માટે અનુરૂપ હોય છે. જૂન મહિનામાં તેનું વાવેતર કરવું જોઈએ. પાણીનો નિકાલ થઈ જતો હોય તેવી જગ્યાએ વાવેતર કરવું જોઈએ. રોગમુક્ત કંદને જમીનમાં 5 સેન્ટીમીટર ઊંડું વાવો. બે છોડ વચ્ચે 20-30 સેન્ટીમીટરનું અંતર રાખો.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ