ન્યુ હેલ્થ સ્ટ્રેટેજી / હવેથી આ દેશમાં સગીરોને મળશે મફતમાં કોન્ડોમ! જાણો કયા કારણોસર લેવાયો આ નિર્ણય

From now on minors will get free condoms in france Know the reasons for this decision

આ દેશના રાષ્ટ્રપતિનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય એક નાની ક્રાંતિ છે. તેનાથી યુવાઓને એસટીડી બીમારીઓથી બચાવી શકાશે. પહેલા સરકારની તરફથી આ સ્કીમમાં નાબાલિકનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેની આલોચના થયા બાદ હવે તેમને પણ તેમાં શામેલ કરી લેવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ