મંજૂરી / હવેથી જમ્મુ-કાશ્મીરમાં મળશે કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર બીયર! જાણો શું છે નવો નિયમ

From now on in Jammu-Kashmir you will find beer at grocery stores and departmental stores!

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને તેની આબકારી નીતિમાં ફેરફાર કર્યો છે, જે હેઠળ જમ્મુ અને કાશ્મીરના મોટા શહેરોમાં મોટી કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ટૂંક સમયમાં જ કાઉન્ટરો પર બીયર અને અન્ય રેડી-ટુ-ડ્રિંક (RTD) પીણાં વેચી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ