બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / હવેથી KBCમાં કરોડપતિ બન્યા તો પૈસા ડબલ, સિઝન 16માં થશે કરાયો ચોંકાવનારો ફેરફાર

મનોરંજન / હવેથી KBCમાં કરોડપતિ બન્યા તો પૈસા ડબલ, સિઝન 16માં થશે કરાયો ચોંકાવનારો ફેરફાર

Last Updated: 04:59 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિ આગામી 12મી ઓગષ્ટથી શરૂ થઈ રહ્યો છે. જેમાં એક અપડેટ આવ્યું છે. તેમાં એક એવો સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ આપીને કન્ટેસ્ટન્ટ તેના પૈસા ડબલ કરી શકશે.

અમિતાભ બચ્ચન ટુંક સમયમાં જ TV સ્ક્રીન પર પરત ફરવાના છે. તે પોતાનો "કૌન બનેગા કરોડપતિ" શો લઈને ફરી આવી રહ્યા છે. આ શોમાં હોટલાઈન, કરોડો રૂપિયાના સવાલ અને લાઇફલાઇન બધું હવે લોકો માટે પણ કોમન થઇ ગયું છે. પરંતુ હવે આ શોમાં નવું અપડેટ આવ્યું છે. જેમાં કન્ટેસ્ટન્ટના પૈસા ડબલ થઇ જશે.

અમિતાભ બચ્ચને આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેની શરૂઆત 12 ઓગસ્ટના રોજથી થશે. આ શોમાં કન્ટેસ્ટન્ટને જીતેલા પૈસા ડબલ કરવાનો મોકો મળશે. જેમાં એક સુપર સવાલનો જવાબ આપવાનો રહેશે. પરંતુ તેમાં એક ટ્વિસ્ટ પણ છે. આ સુપર સવાલ માટે કોઈ ઓપ્શન આપવામાં નહીં આવે અને તેમાં કોઈ લાઇફલાઇન પણ યુઝ નહીં કરી શકાય. કન્ટેસ્ટન્ટે પોતાની રીતે આ સવાલનો જવાબ આપવાનો રહેશે.

વધુ વાંચો : ફ્રેન્ડશીપ ડે શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેનું કારણ અને રોચક ઇતિહાસ

કૌન બનેગા કરોડપતિની 16મી સીઝનમાં  આ સુપર સવાલ 4 પ્રશ્નો બાદ આવશે. જો આ સુપર સવાલનો જવાબ આપવામાં કન્ટેસ્ટન્ટ સફળ થઇ જાય છે તો તેને "દુગ્નાસ્ત્ર"નો ઉપયોગ કરવા મળશે. જેનાથી તે જીતેલા પૈસા ડબલ કરી શકશે.

PROMOTIONAL 9

"દુગ્નાસ્ત્ર"નો ઉપયોગ કન્ટેસ્ટન્ટ છઠ્ઠા સવાલથી લઈ દશમાં સવાલ સુધી ગમે ત્યારે કરી શકશે. મતલબ કે કન્ટેસ્ટન્ટ આ દુગ્નાસ્ત્ર"નો ઉપયોગ 9માં સવાલ બાદ કરે છે તો તે વખતે જીતેલી રકમ ડબલ થઇ જશે. પરંતુ આ સવાલના જવાબ માટે કોઇ ઓપ્શન કે હેલ્પલાઈન આપવામાં નહીં આવે. આ શોમાં એક નવો ટ્વિસ્ટ આવતા દર્શકોનો પણ ઉત્સાહ વધી ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Dugnaastra KBC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ