ટેક્નોલોજી / હવેથી Gmail જોવા મળશે નવા રંગરૂપમાં, નવું ફીચર આવતાની સાથે જ બદલાઇ જશે યુઝર્સનો એક્સપિરિયન્સ

From now on Gmail will be seen in a new color, the experience of users will change as soon as the new feature comes.

Gmail વપરાશકર્તા હવે તેમના લેઆઉટને કસ્ટમાઈઝ કરી શકે છે. ગૂગલે થોડા અઠવાડિયા પહેલા તેની ઈમેલ સર્વિસ જીમેલમાં એક નવો વિકલ્પ ઉબલબ્ધ કરાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ