સુવિધા / હવેથી ટ્રેનના AC કોચમાં નહીં જોવા મળે ગંદી ચાદર કે ધાબળાં! રેલવેએ કર્યા નિયમમાં ફેરફાર

From now dirty sheets or blankets will not be seen in the AC coach of the train! Railways has changed the rules

ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોને સુવિધા આપવા માટે રેલ્વેએ મોટું પગલું ભર્યું છે. હવે મુસાફરોને ટ્રેનની અંદર ગંદી ચાદરો અને ધાબળાની પરેશાનીનો સામનો હવે નહીં કરવો પડે.

બ્રેકિંગ ન્યૂઝ