ફેરફાર / આવતીકાલથી તમારા ખિસ્સા પર પડશે મોટી અસર, બદલાઈ રહ્યા છે આ નિયમો

from next week these changes are going to happen includes sbi fd rates govt gold bond scheme jandhan account

આવતીકાલથી તમારા જીવનમાં અનેક ફેરફાર આવી રહ્યા છે. તેમાં SBI, ગોલ્ડ (Gold Bond Scheme), જનધન ખાતા (Jandhan Accounts) સાથે જોડાયેલી બાબતો સામેલ છે. આ બદલાવની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ