શૉકિંગ / અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ જાહેર થયું વોરંટ, આ ગંભીર આક્ષેપને પગલે લેવાયા પગલાં

from moradabad uttar pradesh court warrant issued against amisha patel

ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ સામે મુરાદાબાદની કોર્ટમાં કલમ 120-B, 406,504 અને 506 આઈપીસી હેઠળ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ