મોંઘવારી / જાન્યુઆરીથી મોંઘવારીની માર, દરરોજ ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓની કિંમતમાં થશે વધારો

from january next year prices of essentials products may rise due to input cost

દેશમાં દિવસે-દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે હવે લોકો પર વધુ એક બોજ પડી શકે છે. દરરોજ ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓની કિંમતમાં વધારો થઈ શકે છે. MFSG ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતો પ્રમાણે ઘઉ અને ખાદ્યતેલની કિંમતમાં વધારો થતા આગામી દિવસોમાં લોકોને ચીજ-વસ્તુઓના વધુ રૂપિયા ચૂકવવા પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ