જાણી લેજો / ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈને 2 વ્હીલરની કિંમતો સુધી, 1 જૂનથી બદલાવા જઈ રહ્યા છે આ નિયમો

From gas cylinder prices to 2 wheeler prices, these rules are going to change from June 1

દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો થાય છે અને જૂનની પહેલી તારીખે પણ ઘણા ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની છે. 

બ્રેકિંગ ન્યૂઝ