Shu Plan / Ahmedabad ની આ હોટેલમાં ગાંધીજીથી લઈ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો બની ચૂક્યા છે મહેમાન | Shu Plan

અમદાવાદની 120 વર્ષ જૂની એવી હોટેલ કે જ્યાં ગાંધીજીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દુલાલ યાજ્ઞિક અસરાની, કિશોર કુમાર, રાજ કપૂર અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો મહેમાન બની ચૂક્યા છે. આ રેસ્ટોરન્ટ ન હતી તે પહેલા આ જગ્યાએ 150 વર્ષ જૂની એક જ્યોત છે જે હજુ પણ પ્રજ્વલિત છે. અહીંની સૌથી ચટાકેદાર અને વખણાતી વસ્તુ છે ફાફડા અને જલેબી. આ જગ્યાને અમદાવાદનું લિવિંગ હેરિટેજ કહેવાય છે. જુઓ Shu Plan

બ્રેકિંગ ન્યૂઝ