બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:42 PM, 22 October 2024
દિવાળીના તહેવારો શરૂ થવાને આડે હવે માંડ એક સપ્તાહ જેટલો સમય બચ્યો છે.. હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારોનું ખુબજ મહત્વ છે.. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજા હોય કે દિવાળીના દિવસે ચોપડા પૂજન કે પછી લાભ પાંચમના દિવસે વેપાર-ધંધા ફરીથી શરૂ કરવાના હોય મુહૂર્ત જરૂર જોવાય છે. આજે અમે તમને અહીં દિવાળીના તહેવારોના શુભ મુહૂર્ત જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
ચોપડા લાવવાનું મુહૂર્ત
24-10-2024 (ગુરુવાર)
ADVERTISEMENT
પુષ્ય નક્ષત્ર
સવારે 6:38 થી 08:03 સુધી શુભ
બપોરે 10:55 થી 03:11 સુધી ચલ, લાભ અમૃત
સાંજે 04: 37 થી 9:11 સુધી શુભ, અમૃત, ચલ
ધન તેરસ
29-10-2024 (મંગળવાર)
સવારે 9:30 થી 01:45 સુધી ચલ, લાભ, અમૃત
બપોરે 03:09 થી 04:34 સુધી શુભ
રાત્રે 7:34 થી 9:10 સુધી લાભ
કાળી ચૌદશ
30/31-10-2024 (બુધ-ગુરુવાર)
દિવાળી
31-10-2024 (ગુરુવાર)
બપોરે 3:53 થી
01-11-2024 (શુક્રવાર)
સાંજે 06: 07 સુધી
બપોરે 04:33 થી 09:09 સુધી શુભ, અમૃત, ચલ
સવારે 06:42 થી 10:55 સુધી ચલ, લાભ, અમૃત
બપોરે 12:20 થી 01:44 સુધી શુભ
સાંજે 04:33 થી 05: 57 સુધી ચલ
નૂતન વર્ષ
02-11-2024 (શનિવાર)
સવારે 08:07 થી 09:31 સુધી શુભ
બપોરે 12:20 થી 04:32 સુધી ચલ, લાભ, અમૃત
સાંજે 05:57 થી 07:32 સુધી લાભ
ભાઈ બીજ
03-11-2024 (રવિવાર)
લાભ પાંચમ
06-11-2024 (બુધવાર)
સવારે 06:45 થી 09:32 સુધી લાભ, અમૃત
બપોરે 10:56 થી 12:20 સુધી શુભ
સાંજે 03:07 થી 05:55 સુધી ચલ, લાભ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.