રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો શરૂ કરવાની જાહેરાત કરી છે. રિટેલ ડિજિટલ કરન્સી માટે આ પહેલો પાયલોટ પ્રોજેક્ટ હશે. તેની કિંમત કાગળની નોટો જેટલી હશે. તમે ઇચ્છો તો કાગળની નોટો આપીને પણ મેળવી શકો છો. જેમાં આઠ બેંકો સામેલ થશે કઈ કઈ જાણો તમામ માહિતી Ek Vaat Kau માં