જહાં ચાહ વહાઁ રાહ / કુલીનું કામ કરતાં કરતાં IAS બન્યો શ્રીનાથ, રેલવેના ફ્રી વાઇફાઈથી કરી હતી તૈયારી

From coolie to IAS officer: Meet Kerala's Sreenath

આજે IAS શ્રીનાથ એવા લાખો વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ થોડા નિષ્ફળ પ્રયાસો પછી નિરાશા અનુભવે છે, અને જેઓ પારિવારિક જવાબદારીઓ અને પોતાના સપના વચ્ચે અટવાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ