વિશ્વ પર્યાવરણ દિવસ / કોન્ડોમથી લઈ બલ્બ સુધી, આ ચીજો પર્યાવરણને કરે છે મોટું નુકસાન, લિસ્ટ વાંચીને વિશ્વાસ નહીં થાય

From condoms to bulbs, these things do a lot of damage to the environment

આજકાલ લોકોની મોડર્ન લાઈફ સ્ટાઈલ પર્યાવરણને ખુબ નુકશાન પહોચાડે છે. જેમાં સિંગલ યુઝ વપરાતી વસ્તુઓ મોખરે છે. આપણે દરરોજ એવી ઘણી પ્રોડક્ટ વાપરીએ છે જે પર્યાવરણ માટે હાનીકારક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ