નવી દિલ્હી / મોદી સરકારના આ મહત્વના નિર્ણયોનો 2020 માં સુપ્રીમમાં થશે લિટમસ ટેસ્ટ

From CAA to Art 370 Abrogation 5 of Modi govt's boldest moves

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), કલમ 370 હટાવા સહિત લેવામાં આવેલા મહત્વના નિર્ણયને 2020માં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યાં છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ મહત્વના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં કેલિટમસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ