બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / From Article 370 to 7 films and web series will hit OTT together this month
Last Updated: 02:19 PM, 1 April 2024
એપ્રિલ મહિનો શરુ થઇ ગયો છે અને OTT પ્લેટફોર્મ Jio cinema પર IPLએ ધૂમ મચાવી નાખી છે પણ હવે OTT પર મૂવીસ અને વેબ સિરીજ પણ ધમાલ મચાવશે, એટલે કે ફૂલ ઓન એન્ટરટેન્મેન્ટ. આ મહિને પ્રાઈમ વીડિયોથી લઈને ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'અમર સિંહ ચમકીલા', 'યે મેરી ફેમિલી', અને 'ફેમિલી આજ કલ' સહિતના શો અને ફિલ્મો રિલીઝ થવાની છે. જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રિલીસ થશે.
ADVERTISEMENT
1) 'યે મેરી ફેમિલી' : જુહી પરમાર અને રાજેશ કુમાર 'યે મેરી ફેમિલી'ની ત્રીજી સીઝન સાથે પાછા ફર્યા છે. આ શોમાં જુહી પરમારે નીરજાનું પાત્ર ભજવ્યું છે. આમાં અંગદ રાજ અને હેતલ ગડા પણ છે. આ શોનાં પહેલી બંને સીઝન સફળ રહી અને હવે તેની ત્રીજી સીઝન 4 એપ્રિલના રોજ સ્ટ્રીમ થશે. આ એક જોરદાર ફેમિલી શો છે.
રિલીસ ડેટ - 4 એપ્રિલ 2024
પ્લેટફોર્મ - Amazon Mini Tv
ADVERTISEMENT
2) 'ફરે':
સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રીની ફિલ્મ 'ફરે' પણ OTT પર રિલીઝ થઈ રહી છે. અલીઝેએ આ ફિલ્મથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હવે OTT પર આવવા એક દમ તૈયાર છે.
રિલીસ ડેટ - 5મી એપ્રિલ
પ્લેટફોર્મ - Zee5
3) 'સાઇલેંસ-2' : જો તમે મનોજ બાજપાઈની ફિલ્મ અને વેબ સિરીજ જોવાના શોખીન છો તો મનોજ કુમાર ફરી એકવાર 2021માં આવેલી "સાઇલેંસ: કેન યુ હિયર ઈટ" મૂવીનાં બીજા પાર્ટ 3 વર્ષ પછી લાવી રહ્યા છે.
રિલીસ ડેટ- 10 એપ્રિલ
પ્લેટફોર્મ - Zee5
4) 'અદૃશ્યમ': દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે પણ હવે તેની વેબ સિરીઝ 'અદ્રશ્યમ' આવી રહી છે, જેમાં એજાઝ ખાન જોવા મળશે.
રિલીસ ડેટ - 11 એપ્રિલ
પ્લેટફોર્મ - Sony Liv
5)'અમર સિંહ ચમકીલા': દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'અમર સિંહ ચમકીલા' ઘણા સમયથી ચર્ચામાં છે. તે પ્રતિષ્ઠિત પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે.
રિલીસ ડેટ- 12 એપ્રિલ 2024
પ્લેટફોર્મ - Netflix
6) પેરસાઇટ: ધ ગ્રે: જો તમે OTT પર કંઈક અલગ જોવા માંગો છો તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં માણસ અને એક એવા વિલનની છે જેનાથી લડવું બહુ જ મુશ્કિલ છે.
રિલીસ ડેટ- 5 એપ્રિલ 2024
પ્લેટફોર્મ - Netflix
7)' ફેમિલી આજ કલ' : જો તમે તમારા પરિવાર સાથે બેસીને ફેમિલી શો જોવા માંગો છો, તો તમને આ શો ચોક્કસ ગમશે. તેમાં અપૂર્વ અરોરા, સોનાલી સચદેવ, સ્વર્ગસ્થ નિતેશ પાંડે, અક્ષર સિંહ, પ્રખાર સિંહ અને મસૂદ અખ્તર છે.
રિલીસ ડેટ- 3 એપ્રિલ 2024
પ્લેટફોર્મ- Sony Liv
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT